99% આપણા માર્કેટ ની સાથે સાથે આખા વર્લ્ડ ના માર્કેટો મા 1 વર્ષ થી ચાલી રહેલી મન્દી પતી ગઇ છે..આપણા માર્કેટ મા 4720 તે બૉટમ બની ગઇ છે.હવે આ માર્કેટ મા મન્દી ના કરાય,ઘટાડે લેણ કરો..અત્યાર નો સપૉર્ટ 5170 ગણાય,તે તુટે તો જ મન્દી ગણાય બાકી આ માર્કેટ તેજી મા જ છે..5170 તુટે તો જ એક વખત 4720 આવે..અને આવુ બનવા માટે ભારે ખરાબ સમાચાર નો સપોર્ટ મલે તો જ બને.ખરાબ સમાચાર પણ યુરોપ અમેરિકા એશિયા ના હોવા જોઇયે જે આખા વિશ્વ ને અસર કરે તો જ મન્દી ની શક્યતા,વળી આવા સમાચારો એક પછી એક એમ એક સાથે 8 થી 10 સમાચારો આવે તો તેની અસર થાય બાકી એકલ દોકલ ખરાબ સમાચારો ને આ માર્કેટ એક દિવશ પુરતુ ગણતરી મા લે ને બીજા દિવશ થી પાછા તેજી મા ચાલ્યા જાય.સ્વિગ થિયરિ પ્રમાણે આ માર્કેટ 5400 ની ઉપર બન્ધ આપે તો 4 કૅ 7 નવા હાઇ બનાવે અને 5600,5700,5750 નો ટાર્ગૅટ સુધી અવશ્ય જાય.