After a summit dominated by concerns about Europe, the world's most powerful political leaders produced a two-page "action plan" for the global economy that builds largely on existing policies previously stated goals.
The Group of 20 Summit in Cannes, France, ended on a rainy Friday with broad promises from leaders to work together on economic challenges that must be addressed in different ways by different countries.
શુક્રવાર ના રોજ માર્કૅટ સમય પછી જી 20 દેશો ના વડાઓ એ એક સારો નિર્ણય લઇ દુનિયા ની ઇકૉનૉમી ને સુધારવા તમામ પગલા લેવા નો ઍક્શન પ્લાન બહાર પાડ્યો છે.ટુક મા સમજીએ તો કોઇ પણ જાત ના નેગૅટિવ પગલા વગર બહુ જ સારો ઍક્શન પ્લાન નક્કિ થયો તે આ મિટિગ ની મોટી સફળતા ગણાય.જેના લીધે અમેરિકન માર્કેટ 200 નૅગૅટિવ મા થી 140 પૉઇન્ટ પાછુ ઉપર જઇ ફક્ત 60 પૉઇન્ટ નીચે બન્ધ આવ્યુ,
Greek Prime Minister George Papandreou won a confidence vote in Parliament by a narrow margin, giving his country's stricken economy some breathing room, but no panacea.
The 153-145 vote victory came minutes after Papandreou announced that he will seek a coalition government, though it was not immediately clear whether he would lead it.
ગ્રીસ ના વડાપ્રધાને વિશ્વાસ મત જીતી લીધો છે..153 તરફેણ મા અને 145 વિરુધ્ધ મા તેમ 8 મત ની બહુમતિ થી જીતી જતા ગ્રીસ ની રાજકિય કટોકટી નો લગભગ અન્ત આવી ગયો છે...ને જી 20 દેશો ના ઍકશન પ્લાન ની મદદ થી હવે ગ્રીસ ડિફૉલ્ટર નહી બને તે લગભગ નક્કિ થઇ ગયુ છે.