નિફટી જ્યા સુધી મોટી રેડ કેન્ડલ થી 5170 ની નીચે બન્ધ ના આપે ત્યા સુધી..મન્દી નથી..સહુ થી સારી બાબત તે છે કે ડાઉ જૉન્સ મન્દી મા નથી.ડાઉ જોન્સ ને લીધે ઍફ.આઇ.આઇ આપણા માર્કેટ મા મન્દી મા નથી. નવેમ્બર મહિનો શરુ થયો ત્યાર થી એક પણ દિવશ તેઓ વેચાણ મા નથી રહ્યા...માર્કેટ ને 5400 થી પાછુ નીચે લાવનાર ભારતિય સન્સ્થાઓ અને મુમ્બઇ ના ઑપરેટરો આ વખતે તેજી ની વિરુધ્ધ બિનજરુરી રીતે વિલન ની ભુમિકા ભજવી રહ્યા છે.તેઓ સતત વેચાણ મા છે.યુરોપ ની કટોકટી ની સહુ થી વધુ અસર તે દેશો કરતા મુમ્બઇ વાળા ને વધુ પડી રહી છે તેવુ લાગે છે..કારણ કે આટલી કટોકટી વચ્ચે પણ ડાઉ જોન્સ ને યુરોપ માર્કેટ કેટલીય વખત ઉચા જતા હોય છે ત્યારે પણ આપણા વાળા તેમની જોડે જોડાવા ને બદલે ફક્ત મન્દી પુરતા જ તેમની જોડે જોડાય છે.