નિફટી સમય પસાર કરી રહી છે..કરેકશન હમેશા ધીમા અને વધુ સમય પસાર કરનારા હોય છે..તેજી ની અમારી ધારણા ચાલુ જ છે.કરેક્શન મા ખરીદી કરાય..અમારી 5150,5220,5330 ની નિફ્ટી ની ખરિદી ઉભી છે....ગોલ્ડ મા અમારી 27800 ની એમ.સી.એક્શ ની ખરીદી અને 1756 ની કૉમૅક્શ ની ખરિદી સારા પ્ર્રોફિટ સાથે ઉભી છે.ગોલ્ડ મા અમારુ ટાર્ગેટ 1826 $ નુ છે..આજે પણ અમે ગોલ્ડ ની પોજીશન મા વધુ ઉમેરો કર્યો છે.
we are purely bullish,nifty buy position of 5150,5220 and 5330 is still running.Gold buy position of 1756 comex and 27800 MCX is also standing and added more gold today also....
we are purely bullish,nifty buy position of 5150,5220 and 5330 is still running.Gold buy position of 1756 comex and 27800 MCX is also standing and added more gold today also....