DISCLAIMER

DISCLAIMER-All the views and contents mentioned in this blog are merely for my personal use,and are not recommendations or tips.i do not accept any liability/loss accuring from the use of any content from this blog.All readers of this blog must rely on their own discreation and neither any analyst nor any publisher shall be responsible for the outcome.

Thursday, October 20, 2011

Nifty bullish view continue..

Bullish view continue for nifty..this correction is not over yet,most likely symmetrical triangle formation is unfolding,both in Dow Jones and nifty charts.
Gold is at good down move and we are sitting with good MTM profit.It will continue it's down trend.
નિફ્ટી માટે તેજી ની આપણી ધારણા ચાલુ જ છે.નિફટી નુ કરેકશન હજી પત્યુ નથી ડાઉ જોન્સ ના લીધે તેનુ કરેકશન લમ્બાયુ છે.નિફટી ચાર્ટ મા એક ત્રિકોણ બની રહ્યો તેવુ લાગે છે..ગોલ્ડ મા અમારો ટ્રેડ સારા પ્ર્રોફિટ સાથે ચાલુ છે.જે લોકો પોજિશનલ ટ્રેડ ના કરતા હોય અને 25 થી 50 પોઇન્ટ થી વધારે મુવમેન્ટ મા પણ ઉભા રહેવા ની તૈયારી ના ધરાવતા હોય તે લોકો આ બ્લોગ વાચવા નુ બન્ધ કરે તેવી મારી વિનન્તિ છે..કારણ કે અહી આ બ્લોગ મા સ્વિગ કે પોજિનશનલ ટ્ર્રેડ અને તેને અનુકુળ ટ્ર્રેન્ડ ની માહીતી આપવા મા આવે છે ને સ્વાભાવિક છે તેવા ટ્રેડ‌ મા કોઇક્ વખતે મોટા સ્ટોપલૉસ હોય છે...