Nifty remain strong whole day,in line with the strong world mkts...but still this correction is over or not is decided by Dow Jones.we have bought some nifty in small quantity..little higher level after checking bulls strength.
If this correction is continue for few more days,than we will add some more.In short accumulate nifty as possible as in this small correction.
last days, clearly told blog readers,now to remain bearish without proper selling signal is dangerous....mkt is strong enough..prove right today..only very big news from America or Europe can lead this mkt for big bearish mode..otherwise no one can stop bulls grip on this mkt.
અમારા ગુજરાતી મિત્રો ની ખાસ માગણી થી આજથી ગુજરાતી મા પણ..વર્લ્ડ માર્કેટ ની સાથે સાથે નીફ્ટી પણ ખુબ મજ્બુત છે.આખો દિવશ મજ્બુત રહી મજ્બુત બન્ધ આપનાર નિફ્ટી નુ આ નાનુ કરેકશન પત્યુ છે કે નહી તે આજ ની ડાઉ જૉન્સ ની મુવ પરથી નક્કી થશે.છૅલ્લા દિવશો મા બ્લોગ ના વાચકો ને મૅ ખાસ લખ્યુ હતુ કે આ માર્કેટ મા શૉર્ટ પૉજિશન ના બનાવાય.જે આજ ની નિફ્ટી ની મુવમેન્ટ પરથી સાચુ સાબિત થયુ.આજે અમે થૉડા પ્રમાણ મા નિફ્ટી ખરીદી છે.ને જો આ કરેકશન વધુ લાબુ ચાલે તો બીજી ઉમેરવાના.ઘટાડે લેણ કરાય તે અત્યાર ના માર્કેટ ની સાચી સ્ટ્ર્રૅટૅજી ગણાય.યુરોપ અમેરિકા તરફથી બહુ જ ખરાબ સમાચાર આવે તો જ મન્દી બાકી આ માર્કેટ પર તેજી વાળા નો પુરો કાબુ છે.